Pages

Tuesday, March 20, 2012




બહુમતીનો રાષ્ટ્રપ્રેમ  કે દંભ !!!!! 
એશિયા કપ ક્રિકેટમેચમાં પાકિસ્તાન સામે ભારત જીત્યું.  ફટાકડા ફૂટ્યા તો કેટલીક જગ્યાએ કાકરીચારો પણ થયો.. ટ્રેનમાં અને બસોમાં ચર્ચાઓ ચાલી. મુસલમાનોને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન વિરોધ ઝેર ઓકાયું.  મુસલમાનો એ જાણે કે કોઈ ગુનો કર્યો હોય તેમ મો છુપાવીને બેસવું પડ્યું  કે પોતાનો રાષ્ટ્ર પ્રેમ પરાણે બતાવવાની ફરજ પડી.  બહુમતી હિન્દુઓએ રાષ્ટ્રપ્રેમનો ઈજારો લઇ લીધો છે !!!  

ક્રિકેટમાં છતો થતો રાષ્ટ્રપ્રેમ  કેમ બીજી બાબતોમાં દેખાતો નથી ????  કરોડોના કૌભાંડો,  સહકારી બેંકોની ઉઘાડી લુટ.... જાહેર શિસ્તનો અભાવ .... ગંદકી ... પર્યાવરણને નુકશાન ..... વગેરે અગણિત બાબતોમાં રાષ્ટ્રપ્રેમ અદ્રશ્ય અને ક્રિકેટમાં, મુસલમાનોની વિરૂદ્ધમાં જ દેખાય !!!  આવો દંભ દુનિયામાં બીજે ક્યાંય જોવા નહિ મળે..  છે ને મેરા ભારત મહાન !!!

Monday, March 12, 2012

 પુરાતત્વવિભાગની બેદરકારી કે આંખઆડા કાન ? : દીવમાં આવેલા ૨૦૦ વર્ષ થી વધારે જુના  પોર્ટુગીઝ શાસન સમયના આ કિલ્લામાં આવેલું ચર્ચ અને અન્ય ધાર્મિક ચિત્રોની દુર્દશા થઇ રહી છે.  ચર્ચમાં ક્રોસ કે અન્ય ધાર્મિક કોતરકામ ગાયબ થઇ ગયા છે ... ચર્ચની પવિત્રતા જળવાતી નથી તેની દીવાલો પર જોવા આવનારાઓએ નામો ચીતર્યા છે.  ચારે બાજુ કચરો નાંખવામાં આવ્યો છે.  સફાઈ કરવામાં નથી આવતી.  આ જોઈને પ્રશ્ન થાય છે કે શું આ હિંદુ મંદિર હોત તો તેની આ દશા હોત ખરી?

હવે જુઓ આકિલ્લાની બીજી બાજુ  જે પુરાણી નથી પરંતુ આ કિલ્લામાં કેવી રીતે આવી ગઈ?  અને તેની સાર સંભાળ કેવી લેવાય છે?  

 દીવના પોર્ટુગીઝ કિલ્લામાં મહાદેવ અને હનુમાન ક્યાંથી આવ્યા?
તાજું બનેલું આ શિવ મંદિર પોર્ટુગીઝ કિલ્લામાં કોણ લાવ્યું?  કોણે પરવાનગી આપી?   આ મંદિર સ્વચ્છ રખાય છે જયારે આજ કિલ્લામાં પુરાણું ચર્ચ નામશેષ થવાના આરે છે !!!

આ મંદિરમાં સજાવટ જોઈ શકાય છે.  શિવલિંગ પણ આવી ગયું છે પરંતુ ચર્ચમાં ક્રોસ જે હોવો જોઈએ તે નથી લાવવામાં આવતો !!!  આ છે ભારતની બિનસાંપ્રદાયીકતા !!!!
હવે હનુમાન મંદિરનું આયોજન??? સાંપ્રદાયિકો આટલેથી અટક્યા નથી.  તેમનું આગામી આયોજન છે કે આ કિલ્લામાં હનુમાન મંદિર બનાવવું .....  આ માટે તેમણે હનુમાનની મૂર્તિ મુકી દીધી છે.  તેની આગળ એક પત્થર મૂકી તેની પર ફૂલ અને અગરબત્તી થાય છે !!!!!  ત્યાનો ગાઈડ જોવા આવનારને હનુમાન પહેલા બતાવે છે !!!  થોડા સમયમાં ત્યાં હનુમાનનું મંદિર આવી જશે.  છે કોઈ તેમને રોકનાર ???

Wednesday, March 7, 2012

ધાર્મિક લાગણી 
ધાર્મિક લાગણી દુભાઈ ! --- એટલી બધી છીછરી હોય છે કે નાની સરખી બાબતને લીધે પણ આ ઘવાય છે.  આને સમજવું ખુબ જરૂરી છે.  વ્યક્તિ જયારે ધાર્મિક પ્રતીકોને ધર્મ સમજી લે છે ત્યારે આવું બને છે.  આપણી ધાર્મિક લાગણી એટલી પોકળ ના હોવી જોઈએ કે તે વાતવાતમાં દુભાય, આપણે વિધિવિધાનો અને પ્રતીકોના ગુલામ બની જઈએ ત્યારે આ પરિસ્થિતિ પેદા થાય છે.
ધાર્મિક લાગણી દુભાવાના આપણાં માપદંડો અલગ ના હોવા જોઈએ.  જયારે સંઘ પરિવાર દ્વારા આવું કૃત્ય કરવામાં આવે ત્યારે શાંત રહે અને જયારે દૂત જેવા મેગઝીનમાં ભૂલથી કોઈ ફોટો છપાય ત્યારે કુદી પડે.
 
પ્રભુએ માનવીને ઈશ્વર સમાન બનાવ્યો.  માનવી ઈશ્વરનું સર્જન છે એની સામે કઈ થાય ત્યારે આપણી લાગણી ઘવાતી નથી.  સાધ્વી બેનો પર બળાત્કાર થયો તેના વિરોધમાં nadiad માં રેલી યોજેલી ત્યારે રાજ્યમાં શાંતિનું વાતાવરણ જાળવવું જોઈએ એવું કહીને સમાચાર પત્રોમાં જાહેરાત આપનારા જ  દૂત સામે કેસ કરી બહાદુરી બતાવી રહ્યા છે!!  આ લોકોને આપણે ઓળખવા પડશે.
 

ધાર્મિક લાગણી


Äkr{of ÷k„ýe
Äkr{of ÷k„ýe ½ðkR ! yk ƒkƒŒ™u yk…ýu y™uf 𾌠Mkkt¼¤e Au.  fkuR Ä{o™wt RhkËk…qðof y…{k™ fhðk{kt ykðu íÞkhu yk ƒkƒŒ „w™ku ƒ™u Au.  Ä{o yu nt{uþ MktðuË™þe÷ ƒkƒŒ Au.  Œu{kt {kuxk ð„o™e ykMÚkk, Äkr{of {kLÞŒkyku y™u ÷k„ýeyku òuzkÞu÷e Au. Ä{o [ku¬Mk…ýu yt„Œ ƒkƒŒ Au …htŒw Œu ƒnku¤kð„o™u M…þuo Au.  {kuxu¼k„u Ëhuf™u …kuŒk™ku Ä{o {nk™ ÷k„Œku nkuÞ Au, ykÚke Mðk¼krðf heŒu s yLÞ Ä{kuo™e  Wý…ku þkuÄe™u xefk fu y…{k™ fhðk™wt  ð÷ý òuðk {¤u Au.  …kuŒk™k Ä{o™e {nk™Œk «MÚkkr…Œ fhðk …ý yk{ ÚkŒwt nkuÞ Au.  Ä{o™e {nk™Œk™e «rMkæÄe fhðk{kt yLÞ Ä{o™wt ™k{ ÷eÄk rMkðkÞ …ý  fw™un…qðof yLÞ Ä{o™u WŒhŒku ƒŒkððk™wt [k÷w hnu Au. …kuŒk™k rð[khku «„x fhðk™e MðŒtºkŒk Au …htŒw Œu{kt ònuh rnŒ òu¾{kÞ fu fkuR™e Äkr{of ÷k„ýeyku ½ðkÞ ™ne Œu™wt [ku¬Mk æÞk™ hk¾ðwt s …zu.
yk Äkr{of ÷k„ýe ½ðkðk™e ƒkƒŒ ºký heŒu ƒ™Œe nkuÞ Au yuf, RhkËk…qðof.  ƒeswt ¼q÷Úke, „uhMk{s, ƒuËhfkhe fu WŒkð¤™u ÷eÄu fkuR ƒkƒŒ «rMkæÄ ÚkkÞ. y™u ºkeswt fkuR ÔÞrõŒ f÷k™e yr¼ÔÞrfŒ fhŒe nkuÞ íÞkhu Œu fÕ…™k, Mkso™kí{fŒk, ™ðe™Œk, fu «Œefkí{fŒk™u æÞk™{kt ÷R fkuR ƒËRhkËkð„h fkuR f]rŒ ƒ™kðu y™u Äkr{of ÷k„ýe ½ðkÞk™ku {wËTku ƒ™u.  Ëk.Œ. yu{. yuV. nwMku™™kt y{wf r[ºkkuyu ykðku rððkË Mksuo÷ku.  ßÞkhu RhkËk…qðof fkuR™e Äkr{of ÷k„ýe Ëw¼kðk{kt ykðu íÞkhu Œu „w™ku ƒ™u Au.  ykðe ƒkƒŒ™u fkuR …ý heŒu Mkkt¾e ÷uðkÞ ™ne y™u Œu™e Mkk{u fk™q™e/ rþûkkí{f …„÷kt ¼hkðkt òuRyu. RhkËk…qðof f]íÞ yk[™kh™khkt Œíðku Mkk{kLÞ heŒu ¾Œh™kf yMkk{krsf fu fèhðkËe nkuÞ Au.  suÚke Œu{™e Mkk{u ™ne …ze™u ykðe ƒkƒŒku ŒhV ƒuæÞk™ Úkðk™e ™erŒ y…™kðk{kt ykðu Au. {nË ytþu Œu ÔÞksƒe …ý nkuÞ Au.  fkhý fu Mkk{u …zðkÚke {wËTku ðÄw [„u Au y™u su™e «rMkæÄe ™k Úkðe òuRyu Œu™u ðÄw «rMkæÄe {¤e òÞ Au.  ykðe «rMkæÄe Œuyku RåAŒk s nkuÞ Au.
 
zku.ƒkƒk Mkknuƒ™k …qŒ¤k …h ÷k÷ ht„ huzðku, fu ™wfþk™ fhðwt, …„h¾kt™ku nkh …nuhkððku ð„uhu suðe ƒkƒŒku W~fuhýe y™u «rMkæÄ {u¤ððk {kxu ÚkŒe nkuÞ Au.  Ëuð-Ëuðeyku™k Vkuxkyku™u rƒ¼MŒ heŒu hsq fhe™u rððkË Mksoðk™ku MkŒŒ «ÞkMk ÚkŒku hnu Au.  rðËuþku{kt Œku AkMkðkhu ƒ™Œe ½x™kyku Au.  yk…ýk Ëuþ{kt …ý ykðe ƒkƒŒku ƒLÞk fhu Au.  ykðwt f]íÞ ƒËRhkËk…qðof y™u ykÞkus™ MkkÚku fhðk{kt ykðu Au.  Mk{ks{kt þktrŒ™wt ðkŒkðhý znku¤e™u ði{™MÞ W¼wt fhe Œu{ktÚke ÷k¼ {u¤ððk™ku «Þí™ ÚkŒku nkuÞ Au.  yu{kt hksfeÞ ÷k¼ W…hktŒ yLÞ™k Ä{o™e ƒË™k{e y™u …kuŒk™u {¤Œe «rMkæÄe fuLÿ MÚkk™u nkuÞ Au. ½ýk ð»kkuo …nu÷kt™e ðkŒ Au.  ™rzÞkË™k MktŒhk{ {trËh™k yuf „kËe…rŒ {nkhks™e Mk{krÄ …e…÷„ hkuz …h ƒ™kððk{kt ykðu÷e Au.  yk Mk{krÄ ‘Ëuhe’ ™k ™k{u yku¤¾kÞ Au.  Œu Mk{Þ{kt ™k™kt {kuxkt fku{e nwÕ÷zku ÚkŒkt …htŒw Œu {kuxkt þnuhku …whŒkt s {ÞkorËŒ nŒkt.  ykÚke fku{ðkËe Œíðkuyu ™k™kt þnuhku{kt …ý W~fuhýe fhkðe fku{e nwÕ÷zku Vu÷kððk™wt fkðŒYt  fÞwot.  y{ËkðkË{kt nwÕ÷zku [k÷wt nŒkt íÞkhu „kÞ™e …wAze fk…e™u ‘Ëuhe’™k ykux÷u ™kt¾ðk{kt ykðe. ðkÞwðu„u ðkŒ Vu÷kR y™u ™rzÞkË{kt Œt„rË÷e W¼e ÚkR.  Œu 𾌙k MktŒhk{ {nkhksu yk ðkŒ òýe y™u Œu{ýu shk …ý rð÷tƒ fÞko rMkðkÞ ònuh fÞwot fu ‘ßÞkt MkwÄe yk f]íÞ fh™kh {™u {¤e™u {kVe ™ne {kt„u íÞkt MkwÄe nwt yL™s¤ ™ne ÷W’.  yk¾k ™rzÞkË{kt yk ðkŒ …ý ònuh ÚkR „R.  Úkkuzkf Mk{Þ{kt s …u÷wt yÄ{ f]íÞ fh™kh™k {™{kt W[kx W¼ku ÚkÞku.  òu MktŒhk{ {nkhks {]íÞwt …k{u Œku …kuŒ™u {nk…k… ÷k„u Œuðwt ÷k„Œkt Œu Ak™ku{k™ku {nkhks™u {éÞku y™u …kuŒk™k ƒËf]íÞ™ku yufhkh fhe {kVe {kt„e.  {nkhksu fnÞwt fu {ut ð[™ yk…u÷wt fu {kVe {kt„™kh™wt ™k{ nwt ònuh ™ne fYt  ykÚke ŒkYt ™k{ ònuh ™ne ÚkkÞ …ý Œwt rntËw Awt yuðe nwt ònuhkŒ fheþ s, fkhý fu Œkhk ÷eÄu fux÷kÞ r™Ëkuo»k {wM÷e{ku y™u Œu{™e r{ÕfŒku™wt ™wfþk™ ÚkÞwt nkuŒ.  yk Mkk[k MktŒ™e r˽oÿrüÚke ò™nkr™ yxfe.  yk {nkhks™e ytrŒ{Þkºkk{kt {wM÷e{ku {kuxe MktÏÞk{kt W{xu÷k.  hksfkhý™ku nkÚkku ƒ™e fnuðkŒk MktŒku y™u ƒkƒkykuyu ykðk MktŒku™k Sð™ …hÚke þe¾ ÷uðe òuRyu.  òu Ä{o xfŒku nkuÞ Œku ykðk MktŒku™u ÷eÄu.  Ëwo¼køÞu ykðk MktŒku™e yksu f{e Au.  ÷kufku™u Ä{o™wt Mkk[wt rþûký y…kŒwt s ™Úke.  yLÞ Ä{o fu fku{™e rðYæÄ s÷Ë «ð[™ku fhe™u ÏÞkrŒ {u¤ð™khk fnuðkŒku MktŒku,ƒkƒkyku, …whkurnŒku fu Ä{o™k XufuËkhku™e {kÞkò¤{kt yk…ýu VMkkÞk Aeyu.  Mkk[k Ä{o™e Mk{s™k y¼kðu yk…ýe Äkr{ofŒk™ku …kÞku s ƒkuËku hne òÞ Au. 
 
fkuR…ý Ä{o™e ðkŒ ÷Ryu Œku Äkr{ofŒk™u {nË ytþu r¢Þkfktzku Œu{ s Äkr{of «Œefku MkkÚku™wt, Ä{os™ku™wt òuzký sz y™u yktĤwt nkuÞ Au.  Äkr{of r¢Þkfktzku y™u «Œefku {kºk MkkÄ™ku Au. …htŒw Œu™u s Ä{o {k™e ÷uðkÞ Œku Mkk[ku Ä{o Mk{sðku {w~fu÷ ƒ™e òÞ Au.  yk™kÚke Ä{o …kt„¤ku y™u …kuf¤ ƒ™e òÞ Au.  Äkr{of r¢Þkfktzku y™u «Œefku Mkk[k Ä{o ŒhV sðk™kt {níð™kt MkkÄ™ku fne þfkÞ.  yk {kæÞ{ku s Ä{o ƒ™e òÞ y™u òu Œu™e MkkÚku shk …ý AuzAkz fu VuhVkh ÚkkÞ íÞkhu yk…ýe Äkr{of ÷k„ýe ½ðkÞ.  yk…ýe ykæÞkrí{fŒk™ku …kÞku s ƒkuËku nkuÞ  íÞkhu ™k™ku Mkh¾ku ykt[fku …ý Œu™u ÄhkþkÞe fhe þfu Au.  Mkk[ku Ä{o fu Qtze ykæÞkrí{fŒk nt{uþkt yk…ý™u {sƒqŒ {™kuƒ¤ …wYt …kzu Au. Ä{oÚke þktrŒ, Mk÷k{rŒ y™u Mkk[kt {qÕÞku™wt rMkt[™ Úkðwt òuRyu. yk…ýk Äkr{of rþûkýu s yk…ýku …kÞku ƒkuËku [ÛÞku Au y™u nsw …ý yu ƒkuËk…ýwt [k÷w hk¾u Au. Œ{u [[o{kt, {trËh{kt fu {MSË{kt òð Œku s Œ{u Äkr{of ™ne Œku ™ne.  nk Äkr{of ykhkÄ™k {kxu™kt MÚk¤kuyu sðwt y„íÞ™wt Au Œu™u ™fkhe ™k þfkÞ …ý Œu™u s Ä{o {k™e™u [k÷eyu Œku Ä{o™ku ykí{k s  {he …hðkhu.  ƒkRƒ÷{kt «¼w RMkwyu fnÞwt Au fu ‘nwt s {k„o Awt, nwt s MkíÞ Awt y™u nwt s Sð™ Awt’ (Þkunk™ : 14:6) RMkw yk…ý™u Œu{™k {k„uo [k÷ðk™wt yknðk™ yk…u Au. Mkk[k r¾úMŒe Úkðk {kxu Œuyku yk…ý Mkki™u fnu Au fu ‘Œ{u {khk rþ»Þku Aku yu{ s„Œ Œku s òýþu, òu Œ{u …hM…h «u{ fhþku’ (Þkunk™:13:35) Mkk[e Äkr{ofŒk «¼w yk…ý™u M…ü heŒu Mk{òðuu Au.
 
{níð™ku Mkðk÷ yu ykðu Au fu Ä{o™wt Mkk[wt y™u SðŒwt ò„Œwt «Œef {k™ð Au.   fkuR ÔÞrõŒ™wt y…{k™ ÚkkÞ fu Œu™e W…h yíÞk[kh ÚkkÞ íÞkhu yk…ýe ÷k„ýe ½ðkŒe ™Úke …htŒw òu Ëuð-Ëuðe fu yk…ýk ykËþo ™uŒk™k Vkuxk™u fu …wŒ¤k™u ftRf ÚkkÞ Œku yk…ýu fkt…e WXeyu Aeyu! nòhku™u SðŒkt Mk¤„kððk{kt ykðu AŒkt yk…ýu yuf nhV Wå[khðk™e ŒkfkŒ fhe þfŒk ™k  nkuÞ Œku Œu™u þwt fneþwt? Mkkæðeƒu™ …h ƒ¤kífkh ÚkkÞ y™u yk…ýu rðhkuÄ fh™khkyku™u …ý MkkÚk ™k yk…eyu Œu™u þwt fneþwt? þwt Vkuxk™k y…{k™ fhŒkt ƒ¤kífkh ykuAku „t¼eh Au?  yk Au yk…ýe Äkr{ofŒk?
 
«Œefku™wt RhkËk…qðof y…{k™ ÚkkÞ y™u Œku …ý yk…ýu {ki™ hneyu yu ƒkƒŒ …ý ƒhkƒh ™Úke.  ykðk RhkËkyku™u [ku¬Mk …kX ¼ýkððku òuRyu.  Ä{o yk…ý™u fkÞhŒk …ý þe¾ðkzŒku ™Úke.  …htŒw Äkr{of ÷k„ýe Ëw¼kðk™kt yk…ýkt {k…Ëtzku y÷„ nkuðkt ™k òuRyu. 
(yk…™kt {tŒÔÞku™u ykðfkYt Awt)
  
hrŒ÷k÷ òËð.